પ્રશ્ન : સમુદ્ર સપાટીથી જે તે શહેરની ઊંચાઇ તેના કયા ભૌગોલિક સ્થળને અનુલક્ષી માપવામાં આવે છે.
જવાબ : શહેરની જનરલ પોસ્ટ ઓફિસ તે શહેરના ભૌગોલોક સ્થાનનું અધિકૃત સરનામું લેખાય, માટે સમુદ્ર સપાટીથી ઊંચાય તેના સંંદર્ભે માપવાનો ધારો છે, બે શહેર વચ્ચેનું કિલોમીટરમાં લખેલું અંતર પણ એ જ રીતે તેમની જનરલ પોસ્ટ ઓફિસો વચ્ચેનું અંતર દર્શાવે છે.
Comments
Post a Comment