પ્રશ્ન : માનવશરીરનું સૌથી લાંબું હાડકું કયું છે? સૌથી ટૂંંકું હાડકું કયું છે?
જવાબ : પુખ્તવયની વ્યક્તીના શરીરમાં બધાં મળીને કુલ ૨૦૬ હાડકા છે, તે પૈકી સાથળનું ફેમુર નામનું હાડકું સૌથી મોટું છે. થાપાને ઘૂંટણ સાથે જોડતું એ હાડકું સરેરાશ ૫૦ સેન્ટિમીટર લાંબુ હોય છે. સૌથી નાનું હાડકું મધ્યવર્તી કાનમાં આવેલું માત્ર ૩ મીલીમીટર લાંબું સ્ટીર્રપ છે. જે શ્રાવ્ય અવાજનાં મોંજાની ફ્રિકવન્સી મુજબ કંંપની આંતરિક કાન તરફ એ કંપસંંખ્યાંંને પાસ-ઓન કરે છે.

Comments
Post a Comment