સવાલ : ઉંમર વધે તેમ માનવમગજના કદમાં ફરક પડતો હોય છે ?
જવાબ : પુખ્તવયે પહોંચેલી વ્યક્તિના મગજની સરખામણીએ નવજાત બાળકનુંં મગજ લગભગ ત્રીજા ભાગનું કદ ધરાવે છે. પુખ્તવ્યક્તિની બ્રેઈન-ટુ- બોડી રેશિયો જોડે સરખામણી કરો તો ર પ્રમાણમાપે બાળકનું મગજ તેનાં શારીરિક બાંધાને ધ્યાનમાં લેતાં ખાસ્સું મોટું હોય છે. ઉંમર લગભગ ૧૮ વર્ષની થાય ત્યાં સુધી મગજનું કદ વધતું રહે છે. આ સમયગાળા દરમિયાન ચેતાકોષો વચ્ચે જોડાણો સ્થપાય છે.
Comments
Post a Comment