સવાલ : રક્તદાન કરનાર વ્યક્તિ વધુમાં વધુ કેટલું લોહી આપી શકે છે ?


જવાબ : તંદુરસ્તી સારી હોય તો પણ અડધા લીટર કરતાં વધુ નહી. શરીરને એ કમી પૂરી કરવામાં વધારે સમય લાગતો નથી, કેમ કે અસ્થિમજ્જા દર મિનિટે ૧,૪૦,૦૦૦ રક્તકણો બનાવી નાખે છે, જેમનું સરેરાશ આયુષ્ય ૧૨૦ દિવસનું હોય છે. આમ છતાં રક્તદાન કરી ચુકેલા વ્યક્તિએ ત્રણ મહિના સુધી લોહી ન આપવું જોઈએ.

Comments

Popular posts from this blog