સવાલ : અમેરિકન પ્રમુખ માટે વ્હાઈટ હાઉસ તથા કેમ્પ ડેવિડ એમ બે નિવાસસ્થાનો છે, તો ભારતના રાષ્ટ્રપતિ માટે દિલ્હી ખાતેના રાષ્ટ્રપતિ ભવન ઉપરાંત બીજો આવાસ છે કે નહિ ?


જવાબ : માત્ર બે નહિ, ત્રણ સત્તાવાર આવાસો છે. વિશાળતામાં અને ભવ્યતામાં રાષ્ટ્રપતિ ભવન પછી બીજા નંબરે આવતું નિવાસસ્થાન હૈદરાબાદ પાસેનું રાષ્ટ્રપતિ નિલયમ છે, (નિવાસસ્થાનને તેલુગુ ભાષામાં નિલયમ કહે છે) ઈ.સ ૧૮૬૦ દરમિયાન હૈદરાબાદના નિઝમે ૯૦ એકરના પ્લોટ પર બંધાયેલા મહેલાત જેવા મકાનમાં ૨૪ મોટા ઓરડા છે, રાષ્ટ્રપતિનો ત્રીજો આવાસ સિમલામાં છે, જે રિટ્રીટ તરીકે ઓળખાય છે.

Comments

Popular posts from this blog