પ્રશ્ન : મોબાઈલ ફોનની બેટરી તદ્દન 'ડાઉન ' થાય પછી તેનું ચાર્જિંન્ગ કરવું સારું કે પચ્ચિસ - ત્રીસ ટકા બાકી રહે ત્યારે જ ચાર્જિંન્ગ કરાવી જોઈએ ?


જવાબ : અગાઉ નિકાલ પાર આધારિત બેટરી ''યાદશક્તિ" ધરાવતી હોવાને લીધે તે સંપૂર્ણ 'તળિયાઝાટક ' થાય પછે જ તેનું ચાર્જિંન્ગ કરી શકાતું, પણ આજના મોબાઈલ ફોનની લિથિયમ બેટરીમાં એવી યાદશક્તિ નથી. ગમે ત્યારે તેનું રિચાર્જિંન્ગ કરી શકાય છે. આદર્શ રીતે તો 50 ટકા જેટલો પાવર બાકી હોય એ વખતે જ તેને પાછી 'ફૂલ' કરી દેવી જોઈએ

Comments

Popular posts from this blog