સવાલ : સૂર્યની પ્રદક્ષિણા લેતી પૃથ્વી તેનો 1 ચકરાવો પૂરો કરવા માટે કેટલું અંતર કાપે છે ? 


જવાબ : સૂર્ય ફરતે આપણી પૃથ્વીનો ભ્રમણમાર્ગ 93,98,86,400 ( ત્રાણું કરોડ અઠ્ઠાણું લાખ છ્યાંસી હજાર ચારસો ) કિલોમીટર જેટલો લાંબો છે. પૃથ્વી તે અંતર કલાકના સરેરાશ 1,07,220 ( એક લાખ સાત હજાર બસો વીસ ) કિલોમીટરની ઝડપે 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 43 સેકન્ડમાં કાપી નાખે છે, એક સૌર વર્ષ ત્યારે પૂરું થયું ગણાય,

Comments

Popular posts from this blog